ગોસ (Gauss) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

  • A
    $H$
  • B
    $B$
  • C
    $\varphi$
  • D
    $I$

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતા વિદ્યુતભારિત કણના વેગ અને પ્રવેગ સદિશો કોઈ ચોક્કસ સમયે $\overrightarrow{v}=2 \hat{i}+c \hat{j}$ અને $\overrightarrow{a}=3 \hat{i}+4 \hat{j}$ છે. તો $c$ નું મૂલ્ય શોધો.

એક ઇલેક્ટ્રોન જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં $2.5\,\hat{k} \times 10^7\,m/s$ ના વેગથી ગતિ કરે છે ત્યારે તેના પર $(4.0\,\hat{i} + 3.0\,\hat{j}) \times 10^{-13}\,N$ નું બળ લાગે છે. જ્યારે વેગ બદલાઈને $(1.5\,\hat{i} - 2.0\,\hat{j}) \times 10^7\,m/s$ થાય છે,ત્યારે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ શૂન્ય થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ શોધો:

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતા બે ઇલેક્ટ્રોન $e_1$ અને $e_2$ ને ચુંબકીય ક્ષેત્ર $B$ ની લંબ દિશામાં એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી $e_1$ ની ગતિઊર્જા $e_2$ કરતા બમણી હોય. તેમની પરિભ્રમણ આવૃત્તિઓ $f_1$ અને $f_2$ વચ્ચેનો સંબંધ શું છે?

વેલોસિટી સિલેક્ટરમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = E \hat{k}$ અને ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = B \hat{j}$ છે,જ્યાં $B = 12 \, mT$ છે. $728 \, eV$ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન જે ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરે છે,તે વિચલિત થયા વગર પસાર થાય તે માટે જરૂરી $E$ નું મૂલ્ય શોધો: (આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \, kg$)

એક ઇલેક્ટ્રોન $+x$ દિશામાં ગતિ કરી રહ્યો છે. તેને $x-y$ સમતલમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (anticlockwise) વર્તુળાકાર પથ પર ગતિ કરાવવા માટે,ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગુ કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo