આલ્કીનનું સામાન્ય સૂત્ર શું છે?

  • A
    $C_nH_{2n}$
  • B
    $C_nH_{2n-2}$
  • C
    $C_nH_{2n+2}$
  • D
    $C_nH_{2n-1}$

Explore More

Similar Questions

ઉદ્દીપકીય રિડક્શન $(H_2 / Pt)$ પર,કેટલા આલ્કીન $n$-બ્યુટેન આપશે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I :$ નિર્બળ $\pi$-બંધની હાજરી આલ્કીનને આલ્કેન કરતા ઓછા સ્થાયી બનાવે છે.
વિધાન $II :$ દ્વિબંધની પ્રબળતા કાર્બન-કાર્બન એકલ બંધ કરતા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$CH_3-CH(CH_3)-CH=CH_2 \xrightarrow{Br_2/aq. NaCl}$ પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ નીપજ બનતી નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડિકલ મધ્યવર્તી દ્વારા થાય છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $C$ ઓળખો: પ્રોપિલિન ડાયબ્રોમાઇડ $\xrightarrow[\text{Alcohol}]{Zn, \Delta} A$ $\xrightarrow{HBr} B$ $\xrightarrow{Na, \text{ether}} C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo