જનીનિક કોડ (Genetic codes) છે

  • A
    $mtDNA$,વાયરસ,બેક્ટેરિયા અને સુકોષકેન્દ્રી સજીવોમાં સમાન
  • B
    વાયરસ અને બેક્ટેરિયામાં અલગ
  • C
    $mtDNA$ માં અલગ
  • D
    $mtDNA$ અને બેક્ટેરિયામાં અલગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી રાસાયણિક પદ્ધતિ નાઈટ્રોજન બેઝના ચોક્કસ સંયોજનો ધરાવતા $\text{RNA}$ અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થઈ હતી?

સુકોષકેન્દ્રીઓમાં પ્રારંભિક કોડોન કયો છે?

$GUU$ કોના માટે કોડ છે?

કોષ-મુક્ત પ્રણાલી નીચેનામાંથી શેમાં મદદરૂપ થઈ?

$50$ એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જો $25$ મો સંકેત (codon) $UAU$ મ્યુટેશન પામીને $UAA$ બને,તો શું પરિણામ આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo