આનુવંશિક માહિતી લાંબી શૃંખલા ધરાવતા અણુઓ દ્વારા વહન પામે છે,જે શેના બનેલા હોય છે?

  • A
    એમિનો એસિડ
  • B
    ઉત્સેચકો
  • C
    ન્યુક્લિયોટાઇડ્સ
  • D
    હિસ્ટોન પ્રોટીન

Explore More

Similar Questions

$DNA$ નું પૂર્ણ નામ શું છે?

$DNA$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

આનુવંશિકતાનું નિયંત્રણ કરતો એકમાત્ર જૈવિક એકમ..... છે.

જો એક દ્વિ-શૃંખલામય $DNA$ માં $20$ ટકા સાયટોસિન હોય,તો $DNA$ માં એડેનિનની ટકાવારી ગણો. ($\%$ માં)

સિંગલ-સ્ટ્રેન્ડેડ ન્યુક્લિક એસિડ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo