ભ્રૂણપોષ (endosperm) નું જનીન પ્રકાર $ZZA$ છે. અનુક્રમે નર અને માદા વનસ્પતિનું જનીન પ્રકાર શોધો.

  • A
    $ZZ, AA$
  • B
    $ZA, ZA$
  • C
    $AA, ZZ$
  • D
    $ZAA, ZZA$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં સપુષ્પી વનસ્પતિઓમાં થતું બેવડું ફલન દર્શાવેલ છે,તેમાંથી $A, B, C$ અને $D$ ને ઓળખો.

બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની કુલ સંખ્યા.......છે.

દ્વિ-ફલન (double fertilization) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં દરેક પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા બે નર જન્યુઓનું કાર્ય શું છે?

$PEN$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo