જૈવિક વિશાલન (Biological Magnification) અને સુપોષણ (Eutrophication) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
જૈવિક વિશાલનસુપોષણ
$(1)$ જે ઘટનામાં સ્થાયી પ્રદૂષકો (દા.ત.,$DDT$) પેશીઓમાં જમા થાય છે અને આહાર શૃંખલામાં આગળ વધતા તેમની સાંદ્રતા વધતી જાય છે,તેને જૈવિક વિશાલન કહેવાય છે.$(1)$ જળાશયોમાં પોષક તત્વોના વધારાની પ્રક્રિયા,જેના કારણે વનસ્પતિ/શેવાળની અતિશય વૃદ્ધિ થાય છે અને ત્યારબાદ જાતિઓની વિવિધતામાં ઘટાડો થાય છે,તેને સુપોષણ કહેવાય છે.

Explore More

Similar Questions

નાની માછલીઓમાં $DDT$ નું પ્રમાણ કેટલું હોય છે ($, ppm$ માં)?

ઘરમાખી અને મચ્છરો નીચેનામાંથી કોના પ્રત્યે પ્રતિરોધક બની ગયા છે?

મિનામાતા રોગ શેના સેવનથી થયો હતો?

$CO$ (કાર્બન મોનોક્સાઈડ) નુકસાનકારક છે,કારણ કે........

પ્રવાહો દ્વારા તળાવમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો ઉમેરાતા શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo