સૃષ્ટિ મોનેરા અને સૃષ્ટિ પ્રોટિસ્ટા વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સૃષ્ટિ મોનેરા સૃષ્ટિ પ્રોટિસ્ટા
$(1)$ કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકન (બેક્ટેરિયામાં) ની બનેલી હોય છે. $(1)$ કોષદીવાલ,જો હાજર હોય,તો તે સેલ્યુલોઝ અથવા અન્ય પદાર્થોની બનેલી હોય છે.
$(2)$ શ્વસન ઉત્સેચકો કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. $(2)$ શ્વસન ઉત્સેચકો કણાભસૂત્રની અંદર આવેલા હોય છે.
$(3)$ રીબોઝોમ્સ $70S$ પ્રકારના હોય છે. $(3)$ રીબોઝોમ્સ $80S$ પ્રકારના (કોષરસમાં) હોય છે.
$(4)$ સજીવો આદિકોષકેન્દ્રી (prokaryotic) છે અને તેમાં નગ્ન વર્તુળાકાર $DNA$ હોય છે. $(4)$ સજીવો સુકોષકેન્દ્રી (eukaryotic) છે અને તેમાં કોષકેન્દ્રમાં સુરેખ $DNA$ હોય છે.
$(5)$ વધારાનું રંગસૂત્રીય $DNA$ પ્લાઝમિડ સ્વરૂપે હોય છે. $(5)$ વધારાનું રંગસૂત્રીય $DNA$ કણાભસૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓમાં હોય છે.

Explore More

Similar Questions

વર્ગીકરણની જાતીય પદ્ધતિ (Sexual system of classification) એ:

વ્હિટકેરના વર્ગીકરણ મુજબ કઈ સૃષ્ટિમાં ઉત્પાદકોનો સમાવેશ થાય છે?

વનસ્પતિ સૃષ્ટિ $(Plantae)$ ની એક સાચી લાક્ષણિકતા કઈ છે?

વ્હીટકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો સાચો ક્રમ કયો છે?

$Eukarya$ (સુકોષકેન્દ્રી) ડોમેઇનને કઈ સૃષ્ટિઓમાં વિભાજિત કરવામાં આવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo