સજીવોમાં વૃદ્ધિ માટે કોષવિભાજનનું મહત્વ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ તમામ સજીવો,પછી તે સૌથી નાના હોય કે સૌથી મોટા,તેમના જીવનની શરૂઆત એક કોષ (યુગ્મનજ - $Zygote$) થી કરે છે.
$\Rightarrow$ યુગ્મનજ એ નર અને માદા જન્યુઓના ફલન દ્વારા ઉત્પન્ન થાય છે,જે એકકોષીય રચના છે.
$\Rightarrow$ યુગ્મનજના સતત કોષવિભાજન અને વિભેદનને કારણે બહુકોષીય શરીરની રચના બને છે.
$\Rightarrow$ કોષોની વૃદ્ધિ અને પ્રજનન એ તમામ સજીવોના લાક્ષણિક ગુણધર્મો અને જરૂરિયાત છે.
$\Rightarrow$ તમામ કોષો બે ભાગમાં વિભાજિત થઈને પ્રજનન કરે છે; દરેક પિતૃકોષ દરેક વિભાજન સમયે બે બાળકોષો ઉત્પન્ન કરે છે. આ નવા બનેલા બાળકોષો પોતે પણ વૃદ્ધિ પામી શકે છે અને વિભાજિત થઈ શકે છે.
$\Rightarrow$ બીજા શબ્દોમાં કહીએ તો,વૃદ્ધિ અને વિભાજનના ચક્રો એક કોષને લાખો કોષો ધરાવતી રચના બનાવવાની ક્ષમતા આપે છે.
$\Rightarrow$ પુખ્ત મનુષ્યમાં કોષોની સંખ્યા આશરે $10^{14}$ હોય છે.

Explore More

Similar Questions

સમભાજન (mitosis) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયા ભાગમાં સમવિભાજન (Mitosis) આવશ્યક છે?

સમભાજન (Mitosis) નું મહત્વ સમજાવો.

એક કોષમાંથી $128$ કોષો બનાવવા માટે કેટલા સમભાજન (mitotic divisions) ની જરૂર પડે?

સમભાજન (Mitosis) શેના દ્વારા લાક્ષણિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo