ન્યુક્લિક એસિડ વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ કોઈપણ જીવંત પેશીના એસિડ-અદ્રાવ્ય અંશમાં અન્ય પ્રકારના મેક્રોમોલેક્યુલ (બૃહદ અણુ) ન્યુક્લિક એસિડ છે.
$\rightarrow$ પોલીસેકેરાઈડ્સ અને પોલીપેપ્ટાઈડ્સની સાથે,આ કોઈપણ જીવંત કોષ/પેશીના સાચા મેક્રોમોલેક્યુલર અંશની રચના કરે છે.
$\rightarrow$ ન્યુક્લિઓટાઈડ એ ન્યુક્લિક એસિડનો પાયાનો એકમ છે. દરેક ન્યુક્લિઓટાઈડ ત્રણ અલગ-અલગ ઘટકો દ્વારા બનેલો છે: $(i)$ વિષમચક્રીય સંયોજન - નાઈટ્રોજન બેઝ,$(ii)$ મોનોસેકેરાઈડ,$(iii)$ ફોસ્ફોરિક એસિડ/ફોસ્ફેટ.
$\rightarrow$ ન્યુક્લિક એસિડમાં રહેલા વિષમચક્રીય સંયોજનો નાઈટ્રોજન બેઝ છે: એડેનાઈન,ગ્વાનાઈન,યુરેસિલ,સાયટોસિન અને થાઈમિન. એડેનાઈન અને ગ્વાનાઈન એ વિસ્થાપિત પ્યુરીન્સ છે,જ્યારે યુરેસિલ,સાયટોસિન અને થાઈમિન એ વિસ્થાપિત પિરિમિડિન્સ છે.
$\rightarrow$ પોલીન્યુક્લિઓટાઈડ્સમાં જોવા મળતી શર્કરા કાં તો રાઈબોઝ અથવા $2^{\prime}$-ડીઓક્સીરાઈબોઝ હોય છે.
$\rightarrow$ ડીઓક્સીરાઈબોઝ ધરાવતા ન્યુક્લિક એસિડને ડીઓક્સીરાઈબોન્યુક્લિક એસિડ $(DNA)$ કહેવામાં આવે છે,જ્યારે રાઈબોઝ ધરાવતા ન્યુક્લિક એસિડને રાઈબોન્યુક્લિક એસિડ $(RNA)$ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

$m-RNA$ એ નીચેનામાંથી કોનો પોલિમર છે?

$A.T.P.$ એ...

ન્યુક્લિક ઍસિડ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ન્યુક્લિઇક ઍસિડના તત્વીય વિશ્લેષણ દ્વારા કયાં તત્વો પ્રાપ્ત થાય છે?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્યુરિન $\quad$ $\quad$ પિરિમિડિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo