$DIBAL-H$ સાથેની પ્રક્રિયા દ્વારા નાઈટ્રાઈલ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્ડિહાઈડ બનાવવાની પદ્ધતિ વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $DIBAL-H$ એટલે ડાયઆઈસોબ્યુટાઈલ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ,$AlH(i-Bu)_2$.
$(a)$ નાઈટ્રાઈલમાંથી આલ્ડિહાઈડની બનાવટ:
નાઈટ્રાઈલનું $DIBAL-H$ દ્વારા પસંદગીયુક્ત રિડક્શન થઈને ઈમાઈન બને છે,જેનું જળવિભાજન કરતા આલ્ડિહાઈડ મળે છે.
$R-CN \xrightarrow[(ii) H_2O]{(i) DIBAL-H} R-CHO$
$(b)$ એસ્ટરમાંથી આલ્ડિહાઈડની બનાવટ:
એસ્ટરનું $DIBAL-H$ દ્વારા પસંદગીયુક્ત રિડક્શન થઈને આલ્ડિહાઈડ મળે છે.
$R-COOR' \xrightarrow[(ii) H_2O]{(i) DIBAL-H} R-CHO + R'OH$
એસ્ટર માટેનું ઉદાહરણ:
$CH_3(CH_2)_9-CO-OC_2H_5 \xrightarrow[(ii) H_2O]{(i) DIBAL-H} CH_3(CH_2)_9-CHO$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાનું નામ ઓળખો: $C_6H_5CH_3 + CrO_2Cl_2 \xrightarrow{CS_2} C_6H_5CH(OCrOHCl_2)_2 \xrightarrow{H_3O^+} C_6H_5CHO$।

$CH_3-CH(OH)-CN$ એ શું છે?

કેલ્શિયમ એસીટેટને ગરમ કરતા શું મળે છે?

નીચેની રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન $X$ કયું છે?

બ્રોમોબેન્ઝીન સાથે $Mg$ ની શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કર્યા બાદ બેન્ઝોનાઈટ્રાઈલ અને જળવિભાજન સાથેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo