એમાઈન સંયોજનોમાંથી હેલોએરીન્સની બનાવટ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ડાયઝોટાઈઝેશન: જ્યારે પ્રાથમિક એરોમેટિક એમાઈનને ઠંડા જલીય ખનિજ એસિડમાં ઓગાળી અથવા નિલંબિત કરી સોડિયમ નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે ડાયઝોનિયમ ક્ષાર બને છે. આ પ્રક્રિયાને ડાયઝોટાઈઝેશન કહેવામાં આવે છે.
$(ii)$ સેન્ડમેયર પ્રક્રિયા: તાજી બનાવેલી ડાયઝોનિયમ ક્ષારના દ્રાવણને ક્યુપ્રસ ક્લોરાઈડ અથવા ક્યુપ્રસ બ્રોમાઈડ સાથે મિશ્ર કરવાથી ડાયઝોનિયમ સમૂહનું $-Cl$ અથવા $-Br$ દ્વારા વિસ્થાપન થાય છે.
$(iii)$ આયોડાઈડ નીપજ: ડાયઝોનિયમ સમૂહનું આયોડિન દ્વારા વિસ્થાપન કરવા માટે ક્યુપ્રસ હેલાઈડની હાજરીની જરૂર હોતી નથી અને તે ફક્ત ડાયઝોનિયમ ક્ષારને પોટેશિયમ આયોડાઈડ સાથે હલાવીને કરવામાં આવે છે.

Explore More

Similar Questions

એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરાઇલ હેલાઇડ બનાવવાની રીત સમજાવો.

બેન્ઝીન વલયમાં ફ્લોરિનને વિસ્થાપિત તરીકે દાખલ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

ટોલ્યુઇનનું નાઈટ્રેશન કરવામાં આવે છે અને મળતી નીપજનું રિડક્શન કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ડાયએઝોટાઈઝેશન કરી તેને ક્યુપ્રસ બ્રોમાઈડ સાથે ગરમ કરતાં અંતિમ નીપજો કઈ મળશે?

નીચેની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
$ArN_2^+X^- + Cu_2Cl_2 + HCl \rightarrow \text{Chlorobenzene} + N_2$

Difficult
View Solution

ક્લોરોબેન્ઝીન વ્યાપારી ધોરણે કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo