નીચેના હાઇડ્રોકાર્બન ઇંધણને તેમની પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતાના વધતા ક્રમમાં ગોઠવો: $LPG$,$CNG$,અને કેરોસીન.

  • A
    $CNG < LPG < {\text{કેરોસીન}}$
  • B
    $LPG < CNG < {\text{કેરોસીન}}$
  • C
    $ {\text{કેરોસીન}} < LPG < CNG$
  • D
    $CNG < {\text{કેરોસીન}} < LPG$

Explore More

Similar Questions

થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય?

ડ્રાય ક્લિનિંગમાં વપરાતા નીચેનામાંથી કયો પદાર્થ પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વધુ સારી વ્યૂહરચના છે?

ગામની નજીક એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. તરત જ ગામના રહીશોને વાતાવરણમાં અનિચ્છનીય વાયુઓનો અનુભવ થવા લાગ્યો અને તેને કારણે માથાનો દુખાવો,છાતીમાં દુખાવો,શરદી,ગળું સૂકાવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગી. ગામના રહીશો આ તકલીફ માટે કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને જવાબદાર ગણાવે છે. શું થયું હશે તે વર્ણવો અને તમારી સમજૂતી માટે રાસાયણિક સમીકરણો આપો.

નીચેનામાંથી કયું સૌથી ઓછું જૈવવિઘટનીય (biodegradable) છે?

Difficult
View Solution

પાણીના સ્ત્રોતમાં કાર્બનિક પ્રદૂષકોનું પ્રમાણ વધતા તેના $BOD$ માં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo