નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સજીવો $A$, $B$ અને $C$ ને ઓળખો.

  • A
    $A$ - \text{નર વંદો}, $B$ - \text{ફ્યુનારિયા}, $C$ - \text{એકલિંગી પુષ્પ}
  • B
    $A$ - \text{નર વંદો}, $B$ - \text{માર્કેન્શિયા}, $C$ - \text{દ્વિલિંગી પુષ્પ}
  • C
    $A$ - \text{માદા વંદો}, $B$ - \text{સાયકસ}, $C$ - \text{એકલિંગી પુષ્પ}
  • D
    $A$ - \text{માદા વંદો}, $B$ - \text{માર્કેન્શિયા}, $C$ - \text{દ્વિલિંગી પુષ્પ}

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?
$(i)$. ફૂગ - પુનઃજનન (Regeneration)
$(ii)$. મોસ - અવખંડન (Fragmentation)
$(iii)$. પ્લેનેરિયા - કલિકાસર્જન (Budding)

પૃષ્ઠવંશીઓમાં વિકાસલક્ષી ઘટનાઓના સંદર્ભમાં તૈયારીનો સમયગાળો એટલે શું?

પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા નવા સજીવો .......

અસંયોગીજનન (Parthenogenesis) નો ગેરફાયદો શું છે?

નીચેનાને વધતા આયુષ્યના ક્રમમાં ગોઠવો: ગુલાબ,ફળમાખી (Fruit fly),ડાંગર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo