અર્ધીકરણના તે તબક્કાઓના નામ આપો,જેમાં
$I.$ રંગસૂત્રોની સંખ્યા ઘટીને એકકીય (haploid) અવસ્થામાં થાય છે
$II.$ $DNA$ ની માત્રા ઘટીને એકકીય (haploid) અવસ્થામાં થાય છે
સાચો વિકલ્પ છે

  • A
    $Anaphase-II$; $Anaphase-I$
  • B
    $Anaphase-I$,$Metaphase-II$
  • C
    $Anaphase-I$,$Anaphase-II$
  • D
    $Anaphase-II$,$Metaphase-I$

Explore More

Similar Questions

સમલક્ષી (સંમૂલક) રંગસૂત્રોનું જોડાણ ...... કહેવાય છે.

અર્ધીકરણ (meiosis) દરમિયાન સમાનધર્મી રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનિક દ્રવ્યની આપ-લેને શું કહેવાય છે?

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

$Meiosis$ (અર્ધસૂત્રીભાજન) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

કઈ અવસ્થામાં રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વિંટળાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo