ડૉ. એમ. એસ. સ્વામીનાથનનું મહત્વનું યોગદાન જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $M.S.$ સ્વામીનાથને સુગંધિત $Basmati$ સહિત ડાંગરની ટૂંકા ગાળાની અને વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવી હતી.
$(ii)$ તેઓ પાક કેફેટેરિયા (crop cafeteria),પાકનું આયોજન (crop scheduling) અને પાકની ઉપજ તથા ગુણવત્તામાં આનુવંશિક સુધારણા કરવાના ખ્યાલના વિકાસ માટે પણ જાણીતા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કારકનો ઉપયોગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વિકૃતિ (mutation) પ્રેરવા માટે થાય છે?

એક કલમ (scion) ને મૂળધારી (stock) પર આરોપિત કરવામાં આવે છે. ઉત્પન્ન થતા ફળોની ગુણવત્તા કોના જનીન પ્રકાર (genotype) દ્વારા નક્કી કરવામાં આવશે?

ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધારવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે?

વનસ્પતિના ઉદ્ભવના કેન્દ્ર (center of origin) બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

'પરભણી ક્રાંતિ' શેની સાથે સંકળાયેલ છે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo