અસમાન આડછેદ ધરાવતા વિદ્યુતપ્રવાહ ધારિત તાર માટે,તારની લંબાઈ દરમિયાન નીચેનામાંથી શું અચળ રહે છે?

  • A
    ડ્રિફ્ટ ઝડપ
  • B
    વિદ્યુતપ્રવાહ અને ડ્રિફ્ટ ઝડપ
  • C
    માત્ર વિદ્યુતપ્રવાહ
  • D
    વિદ્યુતપ્રવાહ,વિદ્યુતક્ષેત્ર અને ડ્રિફ્ટ ઝડપ

Explore More

Similar Questions

એક વાયરમાંથી વહેતો પ્રવાહ સમય સાથે $i = (2+3t)\, mA$ મુજબ બદલાય છે. $1\, min$ માં વાયરના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર .............. $C$ છે.

અસમાન આડછેદ ધરાવતા ધાતુના વાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. વાહકની લંબાઈ સાથે કઈ રાશિ/રાશિઓ અચળ રહે છે?

વાહકમાં વહેતો વિદ્યુતભાર સમય સાથે $Q(t) = \alpha t - \beta t^2 + \gamma t^3$ મુજબ બદલાય છે. જ્યાં $\alpha, \beta$ અને $\gamma$ અચળાંકો છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?

વાહકમાં વહેતો વિદ્યુતભાર સમય સાથે $Q = at - bt^2$ મુજબ બદલાય છે. તો વિદ્યુતપ્રવાહ માટે કયું વિધાન ખોટું છે?
$(A)$ સમય સાથે રેખીય રીતે ઘટે છે
$(B)$ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે અને પછી ઘટે છે
$(C)$ $t = a/2b$ સમય પછી શૂન્ય થઈ જાય છે
$(D)$ $-2b$ ના દરે બદલાય છે

બાહ્ય વિદ્યુતક્ષેત્રની હાજરીમાં ઘન વાહકોમાં રચાતા પ્રવાહને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo