નીચે બે વિધાનો આપેલા છે. તેમને વાંચો અને નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો.
વિધાન-$I$: મેલાટોનિન ઊંઘ-જાગવાની ચક્ર,શરીરનું તાપમાન,ચયાપચય અને પ્રજનન ચક્રનું નિયમન કરે છે.
વિધાન-$II$: થાયરોક્સિન ન્યુરોટ્રાન્સમીટર્સની ક્રિયામાં વધારો કરે છે અને $RBC$ ના ઉત્પાદનમાં મદદ કરે છે.

  • A
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.
  • B
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.
  • C
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • D
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$A$. કોર્ટિસોલ$I$. સ્તન ગ્રંથિઓમાં વાયુકોષ્ઠોના નિર્માણને ઉત્તેજિત કરે છે
$B$. એલ્ડોસ્ટેરોન$II$. બળતરા વિરોધી (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે
$C$. કોલેસીસ્ટોકાઈનિન$III$. મૂત્રપિંડ નલિકામાંથી $Na^+$ અને પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે
$D$. પ્રોજેસ્ટેરોન$IV$. સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ એડિનોહાયપોફાયસિસ$(1)$ એપિનેફ્રિન
$(b)$ એડ્રિનલ મજ્જક$(2)$ સોમેટોટ્રોપિન
$(c)$ પેરાથાયરોઈડ ગ્રંથિ$(3)$ થાયમોસિન
$(d)$ થાયમસ ગ્રંથિ$(4)$ પેરાથોર્મોન

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

નીચેના અંતઃસ્ત્રાવોના કાર્યો પર ટૂંકી નોંધ લખો: (કોઈપણ ચાર)
$(a)$ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ $(PTH)$
$(b)$ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો
$(c)$ થાઇમોસિન
$(d)$ એન્ડ્રોજન્સ
$(e)$ ઇસ્ટ્રોજન્સ
$(f)$ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo