નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: જ્યારે કોઈ ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ $DNA$ ના શૃંખલાને કાપે છે,ત્યારે બહાર નીકળેલા ખેંચાયેલા ભાગો અથવા સ્ટીકી એન્ડ્સ (ચીકણા છેડા) બને છે.
કારણ $(R)$: કેટલાક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ $DNA$ ની શૃંખલાને પેલિન્ડ્રોમિક સાઇટના કેન્દ્રથી થોડે દૂર કાપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    વિધાન $(A)$ સાચું છે પરંતુ કારણ $(R)$ ખોટું છે
  • D
    વિધાન $(A)$ ખોટું છે પરંતુ કારણ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકનું કાર્ય શું છે?

નીચેનામાંથી કયું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નથી?

લાઈગેઝ ઉત્સેચક નીચેનામાંથી શેના માટે ઉપયોગી છે?

નીચે બે વિધાનો આપેલા છે :-
વિધાન-$I$ : રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $\text{DNA}$ ને કાપવા માટે ચોક્કસ ક્રમ ઓળખે છે જેને સિલેક્ટેબલ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ કહેવાય છે.
વિધાન-$II$ : રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $\text{DNA}$ શૃંખલાને પેલિન્ડ્રોમિક સાઇટના કેન્દ્રથી થોડે દૂરથી કાપે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :-

Hind $II$ હંમેશા $DNA$ અણુઓને એક ચોક્કસ સ્થાને કાપે છે જેને ઓળખ ક્રમ (recognition sequence) કહેવામાં આવે છે અને તે કેટલા બેઝ પેર $(bp)$ નો બનેલો હોય છે ($bp$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo