નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ એન્ડાર્ક (Endarch) અને એક્સાર્ક (Exarch) એ વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીના સ્થાનનું વર્ણન કરવા માટે વપરાતા શબ્દો છે.
વિધાન $II:$ એક્સાર્ક સ્થિતિ એ મૂળતંત્રની સૌથી સામાન્ય લાક્ષણિકતા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

Explore More

Similar Questions

દ્વિતીયક કોષદીવાલનું દ્રવ્ય સુબેરિન કોની દીવાલો પર જમા થાય છે?

નીચેનામાંથી કયું દ્વિદળી મૂળનું લક્ષણ નથી?

નીચે આપેલ અનુરૂપતા પૂર્ણ કરો:
જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલી પેશી : સંયોગી પેશી :: અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી પેશી : .............

દ્વિદળી મૂળની સરખામણીમાં,એકદળી મૂળમાં શું હોય છે?

નીચેનામાંથી કયું દ્વિદળી મૂળની અંતસ્થ રચનાનું લાક્ષણિક લક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo