નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ $m-$ઝાયલીનનું $HNO_3, H_2SO_4$ સાથે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી મુખ્ય નીપજ તરીકે $4-$નાઈટ્રોબેન્ઝીન$-1, 3-$ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે.
વિધાન $(II) :$ $-CH_3$ સમૂહ $o/p-$નિર્દેશક છે જ્યારે $-NO_2$ સમૂહ $m-$નિર્દેશક સમૂહ છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે

Explore More

Similar Questions

વિધાન : બેન્ઝીનનું નાઈટ્રેશન કરવા માટે વપરાતા નાઈટ્રેટિંગ મિશ્રણમાં સાંદ્ર $HNO_3 +$ સાંદ્ર $H_2SO_4$ હોય છે.
કારણ : $H_2SO_4$ ની હાજરીમાં,$HNO_3$ બેઝ તરીકે વર્તે છે અને $NO_2^+$ આયનો ઉત્પન્ન કરે છે.

આ પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

બેન્ઝીન એડિશન (યોગશીલ) પ્રક્રિયા કરતા સબસ્ટિટ્યુશન (વિસ્થાપન) પ્રક્રિયા વધુ સરળતાથી આપે છે કારણ કે:

પ્રક્રિયા $C_6H_6 \rightarrow C_6H_5CH_3$ ને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એરોમેટિક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo