નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેના ટાઇટ્રેશનમાં મિથાઈલ ઓરેન્જ સૂચક તરીકે યોગ્ય છે.
વિધાન $II:$ એસિટિક એસિડના $NaOH$ સાથેના ટાઇટ્રેશન માટે ફિનોલ્ફથેલીન યોગ્ય સૂચક નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે

Explore More

Similar Questions

$0.1 \, N \, Na_2CO_3$ ના દ્રાવણનું $0.1 \, N \, HCl$ સાથે ટાઇટ્રેશન કરવા માટે કયો સૂચક સૌથી વધુ યોગ્ય છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: ફિનોલ્ફથેલીન એ $pH$ આધારિત સૂચક છે,જે એસિડિક દ્રાવણમાં રંગહીન રહે છે અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R$: ફિનોલ્ફથેલીન એક નિર્બળ એસિડ છે. તે બેઝિક માધ્યમમાં વિયોજન પામતું નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

ફિનોલ્ફથેલીન નીચેનામાંથી કોના ટાઇટ્રેશન માટે સૌથી યોગ્ય સૂચક છે?

$Na_2CO_3$ ના $0.1 \ N$ દ્રાવણને $0.1 \ N$ $HCl$ દ્રાવણ સાથે ટાઇટ્રેટ કરવામાં આવે છે. ઉપયોગમાં લેવાતું શ્રેષ્ઠ સૂચક કયું છે?

$20 \ mL$ $0.5 \ N \ HCl$ અને $35 \ mL$ $0.1 \ N \ NaOH$ ને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo