નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: કોષદીવાલ મુક્ત રીતે પ્રવેશશીલ છે.
વિધાન-$II$: કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ છે.
મૂળરોમના બંધારણના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • C
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.
  • D
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.

Explore More

Similar Questions

કોષરસસ્તર (plasmalemma) માં કાર્બોદિતો કયા સ્વરૂપે જોવા મળે છે?

સૌથી વધુ સ્વીકૃત ફ્લુઇડ મોઝેક મોડેલ કોષરસ પટલને એક અર્ધ-પ્રવાહી રચના તરીકે વર્ણવે છે,જેમાં લિપિડ્સ અને સંકલિત પ્રોટીન મોઝેક પેટર્નમાં ગોઠવાયેલા હોય છે. તાજેતરના વર્ષોમાં,આ મોડેલમાં સુધારો કરવામાં આવ્યો છે. આ મોડેલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$A$: પંપ એ પ્રોટીન છે જે પદાર્થોના વહન માટે ઉર્જાનો ઉપયોગ કરે છે.
$R$: પંપ ઉત્સેચકોની જેમ અત્યંત વિશિષ્ટ હોય છે.

વિધાન : કોષરસસ્તર પ્રવાહી વર્તણૂક દર્શાવે છે.
કારણ : પટલ એ વિવિધ લિપિડ્સ અને પ્રોટીનનું મોઝેક અથવા મિશ્રણ છે.

કોષરસસ્તરમાં રહેલા પમ્પ ........ ના બનેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo