નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: કેટેકોલામાઈન્સ,પેપ્ટાઈડ અને પોલીપેપ્ટાઈડ અંતઃસ્ત્રાવોની કાર્ય કરવાની પદ્ધતિ કોષરસસ્તરના ગ્રાહીઓ દ્વારા થાય છે.
વિધાન $II$: આ અંતઃસ્ત્રાવો નોન-સ્ટીરોઈડ,પાણીમાં દ્રાવ્ય અને લિપિડમાં અદ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

હોર્મોન રીસેપ્ટર્સ ક્યાં હાજર હોય છે?

ફિરોમોન્સને નીચેનામાંથી શું પણ કહેવામાં આવે છે?
$I.$ એક્ટોહોર્મોન (Ectohormone)
$II.$ સેક્સ એટ્રેક્ટન્ટ્સ (Sex attractants)
$III.$ સેમિકેમિકલ્સ (Semichemicals)
સાચો વિકલ્પ છે:

Cyclic adenosine monophosphate $(cAMP)$ ની શોધ કોણે કરી હતી?

સ્ટીરોઈડ હોર્મોન કોષીય પ્રવૃત્તિઓને કેવી રીતે પ્રભાવિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo