નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : $N(CH_3)_3$ અને $P(CH_3)_3$ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો બનાવવા માટે લિગેન્ડ તરીકે કાર્ય કરી શકે છે.
વિધાન $II$: $N$ અને $P$ સમાન સમૂહના હોવાથી,સંક્રાંતિ ધાતુઓ સાથે $N(CH_3)_3$ અને $P(CH_3)_3$ ના બંધનનો પ્રકાર હંમેશા સમાન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન દ્રાવણમાં અ-વિદ્યુતવિભાજ્ય (non-electrolyte) તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે?

જલીય $Cu^{2+}$ આયન કેવા રંગનો હોય છે?

જલીય દ્રાવણમાં નીચેના સંકીર્ણ સંયોજનોની મોલર વાહકતાનો સાચો ક્રમ કયો છે?
$(I) K[Co(NH_3)_2(NO_2)_4]$
$(II) [Cr(NH_3)_3(NO_2)_3]$
$(III) [Cr(NH_3)_5NO_2]_3[Co(NO_2)_6]_2$
$(IV) Mg[Cr(NH_3)(NO_2)_5]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo