નીચે ધ્રુવીભૂત અવસ્થામાં રહેલા ચેતાતંતુની આકૃતિ આપેલી છે. કયો વિકલ્પ કોષરસસ્તરની આસપાસ $Na^{+}$ અને $K^{+}$ આયનોનું સાચું વિતરણ દર્શાવે છે તે પસંદ કરો.

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

ચેતાવેગના વહન દરમિયાન ઊર્મિવેગના પ્રસારની ક્રિયા કોના સ્થળાંતરથી શક્ય બને છે?

ચેતાકીય ઉર્મિવેગની શરૂઆત કોના દ્વારા થાય છે?

જ્યારે ચેતાકોષ આરામની સ્થિતિમાં હોય,$i.e.$,કોઈ આવેગનું વહન કરતો ન હોય,ત્યારે અક્ષતંતુની પટલ (axonal membrane) કેવી હોય છે?

ઉત્તેજનાના સ્થળે,પટલની અંદરની અને બહારની સપાટીનો વીજભાર નીચેના કારણોસર ઉલટાઈ જાય છે:

ચેતાકોષનું ક્રિયાશીલ સ્થિતિમાન (action potential) આશરે કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo