આપેલ છે કે $C + O_{2} \longrightarrow CO_{2} ; \Delta H^{\circ} = -x \ kJ$ અને $2 CO + O_{2} \longrightarrow 2 CO_{2} ; \Delta H^{\circ} = -y \ kJ$. તો કાર્બન મોનોક્સાઈડની સર્જન ઉષ્મા કેટલી થશે?

  • A
    $\frac{y-2x}{2}$
  • B
    $y+2x$
  • C
    $2x-y$
  • D
    $\frac{2x-y}{2}$

Explore More

Similar Questions

દ્રાવણની એન્થાલ્પી $\Delta_{sol}H^{\theta}$ સમજાવો.

કાર્બનના નીચેના અપરરૂપોને તેમની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $(\Delta_f H^{\Theta})$ સાથે જોડો:
અપરરૂપ$\Delta_f H^{\Theta}$
$i$. ગ્રેફાઇટ$b$. $0 \ kJ/mol$
$ii$. હીરો$c$. $1.90 \ kJ/mol$
$iii$. ફુલરીન$a$. $38.1 \ kJ/mol$

$CH_{4(g)} \to C_{(g)} + 4H_{(g)}$ પ્રક્રિયા માટે એટોમાઇઝેશનની એન્થાલ્પી $1665 \ kJ \ mol^{-1}$ છે. $C-H$ બંધની બંધ ઉર્જા કેટલી છે?

$X_2$,$Y_2$ અને $XY$ ની બંધ વિયોજન ઉર્જાઓનો ગુણોત્તર $1 : 0.5 : 1$ છે. $XY$ ના નિર્માણ માટે $\Delta H = -200 \ kJ \ mol^{-1}$ છે. $X_2$ ની બંધ વિયોજન ઉર્જા $...... \ kJ \ mol^{-1}$ થશે.

નીચેના સમીકરણોના આધારે $NO_2$ ના ડાયમરાઈઝેશનની ઉષ્મા કેટલી થશે?
$(i) \ N_2 + 2O_2 \to 2NO_2, \Delta H = 67.9 \ kJ$
$(ii) \ N_2 + 2O_2 \to N_2O_4, \Delta H = 9.3 \ kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo