$E. coli$ નો સરેરાશ વિભાજન સમય $20$ મિનિટ હોય, તો બે $E. coli$ કોષોને $32$ કોષો બનતા કેટલો સમય લાગશે ($\text{મિનિટ}$ માં)?

  • A
    $60$
  • B
    $80$
  • C
    $100$
  • D
    $120$

Explore More

Similar Questions

કોષવિભાજનના અભ્યાસ માટે વપરાતું અભિરંજક કયું છે? :- .........

કોષચક્રના $S$ તબક્કા સાથે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંકળાયેલ નથી?

સાચો વિકલ્પ પસંદ કરો $:-$
સ્તંભ $-I$ સ્તંભ $-II$
$(a)$ સિનેપ્સિસ (Synapsis) સમજાત રંગસૂત્રોને ગોઠવે છે $(i)$ ભાજનાવસ્થા$-I$ (Anaphase$-I$)
$(b)$ ટ્યુબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ $(ii)$ ઝાયગોટીન (Zygotene)
$(c)$ રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા $(iii)$ $G_2$-તબક્કો
$(d)$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે $(iv)$ ભાજનાવસ્થા$-II$ (Anaphase$-II$)
$(v)$ પેકીટીન (Pachytene)

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ $S$-તબક્કો : $DNA$ સંશ્લેષણ :: $G_0$ તબક્કો : ...........
$(2)$ પ્રાણીકોષમાં કોષરસવિભાજનની ખાંચ : પરિઘથી કેન્દ્ર તરફ :: વનસ્પતિ કોષમાં : ................

કયા પ્રકારનું કોષ વિભાજન પ્રત્યક્ષ અથવા આદિ પ્રકારનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo