આપેલ છે:
$(i) \, C(\text{graphite}) + O_{2(g)} \to CO_{2(g)}; \Delta_r H^\ominus = x \, kJ \, mol^{-1}$
$(ii) \, C(\text{graphite}) + \frac{1}{2} O_{2(g)} \to CO_{(g)}; \Delta_r H^\ominus = y \, kJ \, mol^{-1}$
$(iii) \, CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}; \Delta_r H^\ominus = z \, kJ \, mol^{-1}$
ઉપરના થર્મોકેમિકલ સમીકરણોના આધારે,નીચેનામાંથી કયો બીજગણિતીય સંબંધ સાચો છે તે શોધો?

  • A
    $x = y + z$
  • B
    $z = x + y$
  • C
    $y = 2z - x$
  • D
    $x = y - z$

Explore More

Similar Questions

$25 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે $C_2H_{4(g)}$,$CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $52$,$-394$ અને $-286 \ kJ \ mol^{-1}$ હોય,તો $C_2H_{4(g)}$ ની દહન એન્થાલ્પી .....$kJ \ mol^{-1}$ થશે.

$H_2 + F_2 \longrightarrow 2HF$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો.
આપેલ છે:
$H-H$ બંધની બંધ ઉર્જા $= 434 \ kJ/mol$
$F-F$ બંધની બંધ ઉર્જા $= 158 \ kJ/mol$
$H-F$ બંધની બંધ ઉર્જા $= 565 \ kJ/mol$
પરિણામ $kJ$ માં મેળવો.

જો $H_{2(g)} + Cl_{2(g)} \rightarrow 2HCl_{(g)}$; $\Delta H = -44 \, Kcal$ અને $2Na_{(s)} + 2HCl_{(g)} \rightarrow 2NaCl_{(s)} + H_{2(g)}$; $\Delta H = -152 \, Kcal$ હોય,તો $Na_{(s)} + 0.5 Cl_{2(g)} \rightarrow NaCl_{(s)}$ માટે $\Delta H$ ની કિંમત $Kcal$ માં શોધો.

$1 \ mol$ $C_2H_5OH_{(l)}$ ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળતા $CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ બને છે. $C_2H_5OH_{(l)}, CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $\Delta_fH^{\ominus}$ અનુક્રમે $x, y, z \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta_rH^{\ominus}$ ($kJ \ mol^{-1}$ માં) કેટલું થશે?

જો બંધ એન્થાલ્પી $(N \equiv N) = 941 \ kJ/mol$,$(H-H) = 436 \ kJ/mol$ અને $(N-H) = 389 \ kJ/mol$ હોય,તો $NH_3$ ની સર્જન એન્થાલ્પી કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo