ગ્લુકોઝ,$Na^+$ અને એમિનો એસિડ સક્રિય વહન પામતા પદાર્થો છે,કારણ કે

  • A
    તેમનું વહન સાંદ્રતા ઢાળને અનુસરીને થાય છે
  • B
    તેમનું વહન સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે
  • C
    વહન માટે $ATP$ ની જરૂર પડતી નથી
  • D
    તેઓ સાદા પ્રસરણ દ્વારા વહન પામે છે

Explore More

Similar Questions

$PCT$ શરીરના પ્રવાહીમાં $pH$ જાળવવામાં કેવી રીતે મદદ કરે છે?

નેફ્રોનમાં $K^+$ (પોટેશિયમ) ના પુનઃશોષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ $(PCT)$ દ્વારા પુન:શોષણ પામતા ઘટકો - $P$
નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ $(PCT)$ દ્વારા સ્ત્રાવ પામતા ઘટકો - $Q$
$I - K^{+}$,$II - \text{એમોનિયા}$,$III - HCO_{3}^{-}$,$IV - \text{આવશ્યક પોષકતત્વો}$,$V - 70$ થી $80\%$ $\text{ઈલેક્ટ્રોલાઈટ્સ અને પાણી}$,$VI - H^{+}$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad\quad\quad Q$

Proximal (સમીપસ્થ) અને distal (દૂરસ્થ) ગૂંચળાદાર નલિકાઓ એ કોનો ભાગ છે?

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનો મહત્તમ જથ્થો $(70-80\ \%)$ નેફ્રોનના કયા ભાગમાં પુનઃશોષણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo