ગ્લાયકોલેટ હરિતકણમાંથી બહાર નીકળીને ......... નામની અંગિકામાં પ્રવેશે છે. અહીં તેનું ...... થાય છે અને તે .......... બને છે જેનો ઉપયોગ .............. ના સંશ્લેષણમાં થાય છે.

  • A
    કણાભસૂત્ર,ઓક્સિડેશન,ગ્લાયસીન,સેરીન.
  • B
    પરઓક્સિઝોમ,ઓક્સિડેશન,સેરીન,ગ્લાયોક્સિલેટ.
  • C
    કણાભસૂત્ર,રિડક્શન,ગ્લાયોક્સિલેટ,ગ્લાયસીન.
  • D
    પરઓક્સિઝોમ,ઓક્સિડેશન,ગ્લાયોક્સિલેટ,ગ્લાયસીન.

Explore More

Similar Questions

પ્રકાશશ્વસન (Photorespiration) માં રુબિસ્કો $(RuBisCO)$ નું કાર્ય શું છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માં પ્રથમ પ્રક્રિયા કઈ છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માટેનો પ્રક્રિયક કયો છે?

પ્રકાશશ્વસન (photorespiration) અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ $C3$ વનસ્પતિઓમાં થતું નથી
$(b)$ $CO_2$ વપરાય છે અને $O_2$ મુક્ત થાય છે
$(c)$ ફોસ્ફોગ્લાયકોલેટ બને છે
$(d)$ $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ થતું નથી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$C_3$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) ની શરૂઆત $RuBP$ ની કોની સાથેની પ્રક્રિયાથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo