ગ્લાયકોલિસિસ (Glycolysis) ક્યાં થાય છે?

  • A
    સામાન્ય રીતે બધા જ કોષોમાં
  • B
    માત્ર સુકોષકેન્દ્રી (Eukaryotes) માં
  • C
    માત્ર આદિકોષકેન્દ્રી (Prokaryotes) માં
  • D
    માત્ર ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ માટે નીચેનામાંથી શું સાચું નથી?

ગ્લાયકોલિસિસમાં $2 \ ATP$ અણુઓના ચોખ્ખા લાભ ઉપરાંત,અન્ય કયા અણુઓ એકસાથે બને છે?

જારક શ્વસનની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સબસ્ટ્રેટ-લેવલ ફોસ્ફોરાયલેશન થતું નથી?

પાયરુવેટ કાઇનેઝની હાજરીમાં નીચેનામાંથી શું બને છે?

$EMP$ પથને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo