ગોલ્ડન રાઈસ (Golden rice)
$I$. તે ચોખાની એક ટ્રાન્સજેનિક જાત છે.
$II$. તેમાં $\beta$-કેરોટીન (પ્રોવિટામિન-$A$) સારી માત્રામાં હોય છે.
$III$. $\beta$-કેરોટીન એ વિટામિન-$A$ નો મુખ્ય સ્ત્રોત છે.
$IV$. $\beta$-કેરોટીનને કારણે ચોખાના દાણા પીળા રંગના હોય છે. આ ચોખાને સામાન્ય રીતે ગોલ્ડન રાઈસ કહેવામાં આવે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $I$,$II$ અને $III$
  • B
    $II$,$III$ અને $IV$
  • C
    $I$,$III$ અને $IV$
  • D
    $I$,$II$,$III$ અને $IV$

Explore More

Similar Questions

જીવાત-પ્રતિકારક વનસ્પતિઓનું ઉત્પાદન શું કરી શકે?

ટર્મિનેટર જનીન ટેકનોલોજી શું પ્રેરે છે?

$Bt$ ઝેર (toxin) માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$RNA$ ઇન્ટરફેરન્સમાં,$dsRNA$ અણુ . . . . . . ને અટકાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo