કેટલાક સંધિપાદ પ્રાણીઓમાં જોવા મળતી હરિત ગ્રંથિઓ (Green glands) શેમાં ભાગ લે છે?

  • A
    ઉત્સર્જન
  • B
    શ્વસન
  • C
    પાચન
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

મૂત્રપિંડમાં નેફ્રોસ્ટોમ્સ (nephrostomes) કયા સજીવમાં કાર્યરત હોય છે?

ચપટાકૃમિ/ટેનિઆનું ઉત્સર્જન અંગ ......... છે.

પ્રાણી અને તેના ઉત્સર્જન અંગોની જોડી માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

મૂત્રાશય (Urinary bladder) શેમાં ગેરહાજર હોય છે?

સાચી જોડી પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ આદિમૂત્રપિંડ (Protonephridia)$(I)$ ઝીંગા જેવા ક્રસ્ટેશિયન્સમાં.
$(b)$ ઉત્સર્ગિકાઓ (Nephridia)$(II)$ પૃથુકૃમિ,રોટિફર્સ,એમ્ફિઓક્સસમાં.
$(c)$ માલ્પિઘિયન નલિકાઓ$(III)$ વંદા સહિતના કીટકોમાં.
$(d)$ હરિત ગ્રંથિઓ (Green glands)$(IV)$ અળસિયા અને અન્ય નૂપુરક સમુદાયના પ્રાણીઓમાં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo