પરાગનલિકાની વૃદ્ધિને $:-$ ના સંદર્ભમાં માપી શકાય છે.

  • A
    કદમાં વધારો
  • B
    સપાટીના ક્ષેત્રફળમાં વધારો
  • C
    લંબાઈમાં વધારો
  • D
    કોષોની સંખ્યામાં વધારો

Explore More

Similar Questions

વનસ્પતિમાં વૃદ્ધિના તબક્કાઓ સમજાવો.

$Phytotron$ એટલે શું?

ભૌમિતિક વૃદ્ધિના ઘાતાંકીય તબક્કામાં કાર્યક્ષમતા સૂચકાંક (Efficiency index) એ વનસ્પતિની શું ઉત્પન્ન કરવાની ક્ષમતા છે?

પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને વૃદ્ધિ પામે છે. આપણે શા માટે કહીએ છીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિભેદન 'ઓપન' (ખુલ્લું) છે અને પ્રાણીઓમાં નથી? શું આ વિધાન વાદળી (sponges) માટે પણ સાચું છે?

મહત્તમ વૃદ્ધિ દર કયા તબક્કામાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo