પ્રથમ ક્રમની અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ-આયુષ્ય સમાન છે. ધારો કે બંને પ્રક્રિયાઓ માટે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા સમાન છે,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના પ્રારંભિક દર અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના પ્રારંભિક દરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 / 0.693$
  • B
    $2 \times 0.693$
  • C
    $0.693$
  • D
    $2 / 0.693$

Explore More

Similar Questions

નીચેના માટે સમીકરણો લખો:
$(i)$ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ.
$(ii)$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ.

સ્વયં ઉદ્દીપન (autocatalysis) ની ઘટનામાં,......

નીચેની પ્રક્રિયાઓ માટે અર્ધ-આયુષ્ય $({t_{1/2}})$ નું સમીકરણ અને તેનો એકમ લખો:
$(i)$ શૂન્ય ક્રમની પ્રક્રિયા
$(ii)$ પ્રથમ ક્રમની પ્રક્રિયા

પ્રાથમિક પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$ ને $1 \ dm^3$ પાત્ર અને $2 \ dm^3$ પાત્રમાં અલગ-અલગ કરવામાં આવે છે. પ્રક્રિયાના વેગનો ગુણોત્તર કેટલો હશે?

કેન સુગરના જળવિભાજન માટેનો ઉદ્દીપક ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo