પ્રાણીના શરીરમાં સૌથી સખત ભાગ કયો છે?

  • A
    હાડકું
  • B
    વાળ
  • C
    ડેન્ટાઇન
  • D
    ઈનેમલ

Explore More

Similar Questions

અળસિયા અને વંદામાં જોવા મળતી સામાન્ય લાક્ષણિકતા કઈ છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વંદામાં રુધિર તરીકે : હિમોલિમ્ફ :: દેડકામાં : ..........
$(ii)$ કિટશિશુ (નિંફ) અવસ્થા પહેલાં : પક્ષતલ્ય $(Wing \, pad)$ :: પુખ્ત વંદામાં : ...
$(iii)$ અળસિયામાં : સ્પર્શ સંવેદી અંગો :: વંદામાં શિર્ષની પૃષ્ઠ બાજુએ : .....

કોષીય પદ્ધતિઓના આધારે પ્રાણીઓમાં પુનઃસર્જનના બે મુખ્ય પ્રકારો જોવા મળે છે. નીચેનામાંથી કયું ઉદાહરણ આપેલા પ્રકારનું સાચું ઉદાહરણ છે?

સાચાં જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$ સ્તંભ-$III$
$(1)$ વંદો $(p)$ Anis $(w)$ Posthuma
$(2)$ દેડકો $(q)$ Asterias $(x)$ Megascolecidae
$(3)$ મકાઈ $(r)$ Anura $(y)$ Opisthopora
$(4)$ અળસિયું $(s)$ Zea $(z)$ Poaceae

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. લીલા સ્નાયુઓ$p$. સખત અને ન વળી શકે તેવું આધારક દ્રવ્ય
$2$. કંકાલ સ્નાયુઓ$q$. રુધિરવાહિની,જઠર,આંતરડું
$3$. અસ્થિ$r$. કોન્ડ્રોબ્લાસ્ટ
$4$. કાસ્થિ$s$. $A$-બેન્ડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo