ઉષ્મા (Heat) તંત્ર પર રેન્ડમાઇઝિંગ (અસ્તવ્યસ્તતા વધારતી) અસર ધરાવે છે અને તાપમાન એ તંત્રમાં રહેલા કણોની સરેરાશ અસ્તવ્યસ્ત ગતિનું માપ છે. આ ત્રણેય પરિમાણોને સાંકળતો ગાણિતિક સંબંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઉષ્મા તંત્ર પર રેન્ડમાઇઝિંગ અસર ધરાવે છે અને તાપમાન એ તંત્રમાં રહેલા કણોની સરેરાશ અસ્તવ્યસ્ત ગતિનું માપ છે.
આ ત્રણેય પરિમાણોને સાંકળતો ગાણિતિક સંબંધ $\Delta S = \frac{q_{rev}}{T}$ છે.
અહીં,$\Delta S$ એ એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે.
$q_{rev}$ એ પ્રતિવર્તી પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્મા છે.
$T$ એ નિરપેક્ષ તાપમાન છે.

Explore More

Similar Questions

$C(\text{graphite}) \rightarrow C(\text{diamond})$ રૂપાંતરણ માટે,$\Delta S$ ....... છે.

આપેલ $\Delta _rS^o = -266 \ J \ K^{-1}$ અને $S_m^o$ ના મૂલ્યો પરથી,પ્રક્રિયા $4 Fe_3O_{4(s)} + O_{2(g)} \to 6 Fe_2O_{3(s)}$ માટે $Fe_3O_{4(s)}$ નો $S^o$ ગણો. આપેલ છે: $S_m^o(Fe_2O_3) = 87 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $S_m^o(O_2) = 205 \ J \ K^{-1} \ mol^{-1}$.

$1 \ atm$ દબાણે,જો $\Delta S_{\text{vap}} = 75 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $\Delta H_{\text{vap}} = 30 \ kJ \ mol^{-1}$ હોય,તો પ્રવાહીનું ઉત્કલનબિંદુ $K$ માં કેટલું થશે?

કઈ અવસ્થામાં દ્રવ્યની એન્ટ્રોપી સૌથી વધુ હોય છે?

આપેલ છે કે $\Delta S_{Total} = -40 \ kJ/mol \cdot K$,$\Delta H_{System} = 2000 \ kJ/mol$,અને $T = 400 \ K$. $kJ/mol \cdot K$ માં $\Delta S_{System}$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo