બરફના ગોળાને અચળ દરે ઉષ્મા આપવામાં આવે છે જે $0.1 \, g/s$ ના દરે પીગળે છે. તે $100 \, s$ માં સંપૂર્ણપણે પીગળી જાય છે. ત્યારબાદ તાપમાન વધવાનો દર ........ $^\circ C/s$ હશે. (ઉષ્માનો કોઈ વ્યય થતો નથી તેમ ધારો.)

  • A
    $0.8$
  • B
    $5.4$
  • C
    $3.6$
  • D
    સમય સાથે બદલાશે

Explore More

Similar Questions

આધુનિક સમય પહેલાં ઉષ્માના કયા સ્વરૂપમાં માનવામાં આવતું હતું?

$-10^{\circ} C$ તાપમાને રહેલા $10 \,kg$ બરફનું $0^{\circ} C$ તાપમાને પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કેટલી છે? (બરફની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $=0.5 \,cal \,g^{-1} \,^{\circ}C^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \,cal \,g^{-1}$)

$250\,g$ પાણી અને $200\,g$ દળ ધરાવતા સમાન કદના આલ્કોહોલને વારાફરતી એક જ કેલરીમીટરમાં રાખવામાં આવે છે અને તે $60^{\circ}C$ થી $55^{\circ}C$ સુધી ઠંડુ થવા માટે અનુક્રમે $130\,s$ અને $67\,s$ લે છે. જો કેલરીમીટરનો પાણીનો તુલ્યાંક $10\,g$ હોય,તો આલ્કોહોલની વિશિષ્ટ ઉષ્મા $\text{cal/g}^{\circ}C$ માં કેટલી હશે?

$0^{\circ} C$ તાપમાને રહેલા $100 \ g$ બરફને $22320 \ cal$ ઉષ્મા આપવામાં આવે છે. જો બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 \ cal \ g^{-1}$ અને પાણીની બાષ્પીભવનગુપ્ત ઉષ્મા $540 \ cal \ g^{-1}$ હોય, તો અંતે મળતા પાણીનો જથ્થો અને તેનું તાપમાન અનુક્રમે કેટલું હશે?

$32^{\circ} C$ પર બનાવેલી અને $47^{\circ} C$ તાપમાને કામ કરતી સ્ટીલના લોલકવાળી ઘડિયાળ લગભગ કેટલી (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $= 12 \times 10^{-6} /{ }^{\circ} C$)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo