$H_2O$ ની સર્જન ઉષ્મા $-286 \, kJ/mol$ છે અને $H_2O_2$ ની $-188 \, kJ/mol$ છે. પ્રક્રિયા $2H_2O_2 \to 2H_2O + O_2$ માટે એન્થાલ્પી ફેરફાર ......$kJ$ છે.

  • A
    $-196$
  • B
    $196$
  • C
    $-948$
  • D
    $948$

Explore More

Similar Questions

ચાર એસિડ $A$,$B$,$C$ અને $D$ ની $NaOH$ દ્વારા તટસ્થીકરણની ઉષ્મા અનુક્રમે $-13.0$,$-12.6$,$-9.2$ અને $-11.7 \ KCal/eq$ છે. આ ચાર એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ શું હશે?

$A + \frac{1}{2} O_2 \to AO$ માટે પ્રક્રિયા ઉષ્મા $-50 \ kcal$ છે અને $AO + \frac{1}{2} O_2 \to AO_2$ માટે $100 \ kcal$ છે. તો $A + O_2 \to AO_2$ માટે પ્રક્રિયા ઉષ્મા $kcal$ માં શોધો.

સર્જન એન્થાલ્પી એ પ્રક્રિયા એન્થાલ્પીનો એક ખાસ કિસ્સો છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજની સર્જન એન્થાલ્પી દર્શાવતી નથી?

હેસના નિયમ મુજબ,પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર નીચેનામાંથી શેના પર આધાર રાખે છે?

$C_xH_y$,કાર્બન અને હાઇડ્રોજનની દહન ઉષ્મા અનુક્રમે $a, b$ અને $c \ cal/mole$ છે. $C_xH_y$ ની સર્જન ઉષ્મા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo