$NaOH + HCl \to NaCl + H_2O$ પ્રક્રિયા માટે તટસ્થીકરણની ઉષ્મા $57.1 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $0.25 \ mol$ $NaOH$ ને $0.25 \ mol$ $HCl$ સાથે ટાઇટ્રેટ કરવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા મુક્ત થશે ($kJ$ માં)?

  • A
    $22.5$
  • B
    $57.1$
  • C
    $14.3$
  • D
    $28.6$

Explore More

Similar Questions

$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \, kJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા $-12.1 \, kJ/mol$ હોય,તો $HCN$ ની વિયોજન એન્થાલ્પી $...... \, kJ$ થશે.

$NH_4OH$ અને $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા કેટલી છે?

જો $H-H$ બંધની બંધ નિર્માણ ઉર્જા $-433 \ kJ \ mol^{-1}$ હોય,તો $0.5 \ mol$ $H_{2(g)}$ માટે બંધ વિયોજન ઉર્જા શોધો. ($kJ$ માં)

$H_{(g)}$ અને $O_{(g)}$ માટે સર્જન એન્થાલ્પી,$\Delta H_{f}^{\ominus}$ અનુક્રમે $298.15 \ K$ તાપમાને $220.0$ અને $250.0 \ kJ \ mol^{-1}$ છે,અને તે જ તાપમાને $H_2O_{(g)}$ માટે $\Delta H_{f}^{\ominus}$ $-242.0 \ kJ \ mol^{-1}$ છે. $298.15 \ K$ તાપમાને પાણીમાં $O-H$ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી $.......... \ kJ \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

ગ્રેફાઇટ, હીરા અને $C_{60}$ માટે $\Delta H_f^{\circ}$ ના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo