આલ્કેનને ધૂમ્રાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી સલ્ફોનિક એસિડ બને છે,જેને શું કહેવામાં આવે છે?

  • A
    નાઈટ્રેશન
  • B
    હેલોજનેશન
  • C
    સલ્ફોનેશન
  • D
    ઓક્સિડેશન

Explore More

Similar Questions

સોડિયમ બ્યુટેનોએટને સોડાલાઈમ સાથે ગરમ કરવાથી બનતો આલ્કેન કયો છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ શું છે?
આઈસો-પેન્ટેન $\xrightarrow{KMnO_4} X$ $\xrightarrow[358 \ K]{20 \% H_3PO_4} Y$

જ્યારે $(CH_3)_3CMgCl$ ની પ્રક્રિયા $D_2O$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી પ્રોપેન બનતું નથી?

$(CH_3)_2CHCH_2C(CH_3)_3$ સંયોજનમાં તૃતીયક કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo