હિલિયમ નીચેનામાંથી કોના કરતા ચાર ગણી ઝડપથી પ્રસરણ પામે છે?

  • A
    $ClO_2$
  • B
    $SO_2$
  • C
    $CO_2$
  • D
    $NO_2$

Explore More

Similar Questions

સૌથી સંભવિત ઝડપ $(\alpha)$,સરેરાશ ઝડપ $(v)$ અને રૂટ મીન સ્ક્વેર ઝડપ $(u)$ વચ્ચેનો સંબંધ શું છે?

સૌથી સંભવિત વેગ $(u_{mp})$,સરેરાશ વેગ $(u_{av})$ અને વર્ગ સરેરાશ વર્ગમૂળ વેગ $(u_{rms})$ નો ગુણોત્તર શું છે?

વાયુના અણુની સરેરાશ ઝડપ $400 \, m/s$ છે. તે જ તાપમાને તેની $rms$ ઝડપ $m/s$ માં ગણો.

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા વાયુનો $RMS$ વેગ સૌથી વધુ છે?

$50 \ K$ તાપમાને હાઇડ્રોજન વાયુ અને $800 \ K$ તાપમાને ઓક્સિજન વાયુના રૂટ મીન સ્ક્વેર વેગનો ગુણોત્તર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo