$O_2$ અને $N_2$ માટે હેન્રીના નિયમના અચળાંકો $K_{O_2} = 3.3 \times 10^7 \ atm$ અને $K_{N_2} = 6.51 \times 10^7 \ atm$ છે. $25 \ ^\circ C$ તાપમાને પાણીમાં ઓગળેલા $O_2$ અને $N_2$ ના મોલ અંશનો ગુણોત્તર $\frac{X_{O_2}}{X_{N_2}}$ ગણો. (ધારો કે હવામાં કદ પ્રમાણે $20 \%$ $O_2$ અને $80 \%$ $N_2$ છે).

  • A
    $0.49$
  • B
    $0.92$
  • C
    $0.31$
  • D
    $0.53$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વાયુ ઓરડાના તાપમાને પાણીમાં ખૂબ ઓછી દ્રાવ્યતા દર્શાવે છે?

$25 \text{ }^\circ\text{C}$ તાપમાને એક વાયુનું આંશિક દબાણ $0.18 \text{ atm}$ છે. જો $K_H$ નું મૂલ્ય $0.15 \text{ mol dm}^{-3} \text{atm}^{-1}$ હોય, તો તે જ તાપમાને દ્રાવણમાં ઓગળેલા વાયુની સાંદ્રતાની ગણતરી કરો. ($\text{ M}$ માં)

$260 \ mm \ Hg$ અને $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા ગણો,જો $25^{\circ} C$ તાપમાને વાયુનો હેન્રીનો નિયમ અચળાંક $0.159 \ mol \ dm^{-3} \ atm^{-1}$ હોય.

$298 \ K$ તાપમાને સોફ્ટ ડ્રિંક બનાવવાની પ્રક્રિયા દરમિયાન $CO_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે છે. જો $CO_2$ નું આંશિક દબાણ $0.835 \ bar$ હોય,તો $0.9 \ L$ પાણીમાં $x \ mmol$ $CO_2$ ઓગળશે. $x$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $1.67 \times 10^3 \ bar$ છે)

દ્રાવ્ય-દ્રાવક આંતરક્રિયાઓના આધારે,નીચેનાને $n$-ઓક્ટેનમાં વધતી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો અને સમજાવો: Cyclohexane,$KCl$,$CH_3OH$,$CH_3CN$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo