હિટરોસિસ્ટ (Heterocyst) શેમાં જોવા મળે છે?

  • A
    મિથેનોજેન્સ
  • B
    નોસ્ટોક (Nostoc)
  • C
    ગોનિયાલેક્સ (Gonyaulax)
  • D
    યુગ્લીના (Euglena)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો માયકોપ્લાઝ્માજન્ય રોગ છે?

માધ્યમ પર ઉગતા બેક્ટેરિયા અને તેનાથી બનતા સમૂહને શું કહેવામાં આવે છે?

$Nitrosomonas$,$Nitrococcus$ અને $Nitrobacter$ બેક્ટેરિયા પોષણની દ્રષ્ટિએ કેવા છે?

$Nostoc$ ની કોષદીવાલ શેની બનેલી હોય છે?

કેટલાંક સજીવોના ગુણધર્મોને લગતાં નીચે આપેલા વિધાનો $(1-4)$ માંથી સાચાં વિધાનો પસંદ કરો.
$(1)$ મિથેનોજન્સ આર્કિયાબેક્ટેરિયા છે,જે કાદવયુક્ત વિસ્તારોમાં મિથેન ઉત્પન્ન કરે છે.
$(2)$ $Nostoc$ કશાધારી નીલહરિત લીલ છે,જે વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
$(3)$ રસાયણસંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા ગ્લુકોઝમાંથી સેલ્યુલોઝનું સંશ્લેષણ કરે છે.
$(4)$ માયકોપ્લાઝમામાં કોષદિવાલનો અભાવ હોય છે અને તે ઓક્સિજન વગર જીવી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo