વાનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિઓમાં હીટરોસીસ (સંકર ઓજ) ઈચ્છનીય છે,કારણ કે...

  • A
    હીટરોસીસ લાંબા સમય સુધી ટકી રહે છે.
  • B
    આવી વનસ્પતિઓ સરળતાથી ઉછેરી શકાય છે.
  • C
    વાનસ્પતિક પ્રજનન ઝડપી ગુણન (વધારો) કરવામાં મદદ કરે છે.
  • D
    તે સમયુગ્મતાને કારણે થાય છે.

Explore More

Similar Questions

$A$ : દર વર્ષે સંકરિત (Hybrid) બીજનું ઉત્પાદન કરવું પડે છે કારણ કે સંકરિત છોડમાંથી એકત્રિત કરેલા બીજ,જો ત્યારબાદ વાવવામાં આવે,તો તે સંકરિત લક્ષણો જાળવી રાખતા નથી.
$R$ : સંકરિત બીજ લક્ષણોનું વિશ્લેષણ (Segregation) દર્શાવે છે.

અન્ન-ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વિચારી શકાય છે?

મરઘાંમાં રાણીખેત અથવા ન્યૂકેસલ રોગ કોના દ્વારા થાય છે?

નીચે આપેલ કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ બહિસંકરણ$(i)$ અગર-અગર જેલ
$(B)$ આંતરજાતીય સંકરણ$(ii)$ ખચ્ચર
$(C)$ કેલસ-સંવર્ધન$(iii)$ રોટરી શેકર
$(D)$ સસ્પેન્શન-સંવર્ધન$(iv)$ સાંતા ગર્ટુડીસ

બાજરીનું વૈજ્ઞાનિક નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo