વિષમ બીજાણુકતા (Heterospory) એટલે શું?

  • A
    લિંગી અને અલિંગી બીજાણુઓ
  • B
    મોટા અને નાના બીજાણુઓ
  • C
    એકકીય અને દ્વિકીય બીજાણુઓ
  • D
    દ્વિકીય અને ચતુષ્કીય બીજાણુઓ

Explore More

Similar Questions

અંડક ...........માં ગેરહાજર હોય છે.

$Pteridophytes$ (ત્રિઅંગી વનસ્પતિઓ) નું લક્ષણ નીચેનામાંથી કયું છે?

લઘુબીજાણું અને મહાબીજાણું ઉત્પન્ન કરતાં પર્ણને શું કહે છે?

બીજાણુપર્ણસમૂહન (સ્ટ્રોબીલાઈ) કે શંકુઓ,આમાં જોવા મળે છે:

$A.$ હંસરાજ (ફર્ન) માં બીજાણુજનક અવસ્થા દીર્ધજીવી અને મુખ્ય છે.
$R.$ હંસરાજમાં બીજાણુજનક અવસ્થા સુકાયક (thallus) તરીકે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo