નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ કયા છે:
$(A)$ $K_3[Al(C_2O_4)_3]$
$(B)$ $[CoCl_2(en)_2]^{+}$
$(C)$ $K_2[Zn(OH)_4]$

  • A
    માત્ર $A$
  • B
    માત્ર $A$ અને $B$
  • C
    માત્ર $A$ અને $C$
  • D
    માત્ર $C$

Explore More

Similar Questions

$[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગ આંક કેટલો છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ વિષમલેપ્ટિક (heteroleptic) છે?

નીચેનામાંથી તટસ્થ લિગેન્ડ ઓળખો.

એલ્યુમિનિયમનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

ફેહલિંગના પ્રક્રિયકમાં હાજર લિગેન્ડની ડેન્ટિસિટી (દંતવ્યતા) $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo