અર્ધીકરણ-$I$ ની પૂર્વાવસ્થા-$I$ માં સમજાત રંગસૂત્રોની જોડ બનવાની ક્રિયાને શું કહે છે?

  • A
    સૂત્રયુગ્મન (Synapsis)
  • B
    સહલગ્નતા (Linkage)
  • C
    વ્યતિકરણ (Crossing over)
  • D
    સિંડેસિસ (Syndesis)

Explore More

Similar Questions

એક અર્ધીકરણ કોષ વિભાજનમાં,કોષ કેટલી વાર વિભાજન પામે છે?

અર્ધીકરણ $-I$ ની કઈ અવસ્થામાં આંતરક્ષેત્રીય તંતુઓ (interzonal fibers) જોવા મળે છે?

વ્યતિકરણ (Crossing over) કોની વચ્ચે થાય છે?

અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ (prophase $I$) ના કયા પેટા-તબક્કે પુનઃસંયોજન ગાંઠો (recombination nodules) દેખાય છે?

$Anaphase-II$ (ભાજનોત્તરા-$II$) અવસ્થામાં .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo