આપણે સજીવોને કેવી રીતે ઓળખી શકીએ?

  • A
    તેમની હલનચલન કરવાની ક્ષમતા દ્વારા
  • B
    તેમની વૃદ્ધિ અને પ્રજનન કરવાની ક્ષમતા દ્વારા
  • C
    પર્યાવરણને અનુભવવાની અને પ્રતિભાવ આપવાની ક્ષમતા દ્વારા
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પ્રોટોપ્લાઝમ દ્વારા બાહ્ય અને આંતરિક વાતાવરણમાં થતા ફેરફારો સામેની પ્રતિક્રિયાને નીચેનામાંથી કયો ગુણધર્મ આભારી છે?

વર્ગીકરણનું પ્રથમ સોપાન કયું છે?

વિધાન $P$: દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવા અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$: દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

સજીવની ઓળખવિધિ જેનાથી શક્ય બને છે તે....

વિધાન $A$: મૃત્યુ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
કારણ $R$: મૃત્યુને લીધે સજીવોના દેહનું નિર્માણ કરતા દ્રવ્યો પર્યાવરણમાં પાછા ફરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo