દ્વિભાજન (Binary fission) એ બહુભાજન (Multiple fission) થી કેવી રીતે અલગ પડે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દ્વિભાજનમાં,એક પિતૃ કોષ બે સમાન બાળ કોષોમાં વિભાજિત થાય છે. તેના ઉદાહરણોમાં અમીબા અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આ આકૃતિ $(i)$ માં દર્શાવેલ છે.
બહુભાજનમાં,એક પિતૃ કોષ એકસાથે ઘણા બાળ કોષોમાં વિભાજિત થાય છે. તેનું ઉદાહરણ પ્લાઝમોડિયમ છે. આ આકૃતિ $(ii)$ માં દર્શાવેલ છે.

Explore More

Similar Questions

પુષ્પના આયામ છેદની નામનિર્દેશિત આકૃતિ દોરો.

મનુષ્યમાં વૃષણ (testis) દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે?

અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા શેમાં થાય છે?

પ્રજનનમાં $DNA$ ની નકલ (copying) નું મહત્વ શું છે?

પરાગાશયમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo